પગલું વાંચન બુક ભાગ-૧
તમારા બાળકને સરળતાથી અને ઝડપથી વાંચતા શીખવવા માટે ખાસ ઉપયોગી બુક
આ બુક કેવી છે તે જોવા માટે, આખી બુકની PDF કોપી અહિં મુકેલ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો. આ PDF કલર બુક સ્વરૂપે ઉપલબ્ધ છે.
બુકના વિશેષતાઓ:
- અલ્ફાબેટ્સ પ્રમાણે તૈયાર કરવામાં આવેલ પગલાં: ન, મ, ગ, જ
- ધોરણ 1-2 માટે ખાસ અસરકારક: બાળકને સરળતાથી વાંચતા અને લખતા શીખવવા માટે
- બેસ્ટ પુસ્તક: બાળકોને વાંચવા માટે ઉત્તમ
બુકની કિંમત:
- મૂળ કિંમત: ₹45
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત: ₹44
- જથ્થાબંધ ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ: વધુ માહિતી માટે 7016854648 પર સંપર્ક કરો
- કુરીયર ચાર્જ: ઓનલાઇન ખરીદી પર મફત
ડિલિવરી વિગતો:
- કુલ પેજ: 56
- ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ: 3-4 દિવસમાં બુક કુરીયર મારફત પ્રાપ્ત થશે.
- દૂરના વિસ્તારો માટે: કુરીયર સર્વિસ એરીયા સુધી હોમ ડિલિવરી ઉપલબ્ધ છે. દૂરના વિસ્તારો માટે, બુક અંજની કુરીયર ઓફીસ પરથી લેવાની રહેશે.
Reviews
There are no reviews yet.