Sale!

Aagno Ajampo

Original price was: ₹245.00.Current price is: ₹185.00.

  • ‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊભી થયેલી એવી નવલકથા છે, જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદના, અને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે.
  • આ કથાનું દરેક પાત્ર જીવનના અનેક પસારે સાથે જીવતું છે. આ એક એવી સંવેદનાસભર યાત્રા છે, જેની પીડા અને ખુશી તમારી આત્માને સ્પર્શી જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલોસોફીનું જીવતું પાત્ર તમારી અંદર પણ ધબકવા લાગશે.
  • વાચકને હળવાશથી દોરી જતી આ કથા રોમાંચક લયમાં વહે છે અને કથાના આંચકાઓ અને ટર્ન્સ તમને વારંવાર ચકિત કરાવે છે. સંબંધોની ગહનતા અને સાચાઈ આંખોને ભીના કરે છે.
  • આ કથામાં હોય તેવા તમામ તત્વો વિવિવિધ રંગો સાથે મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક નવો અંદાજ, અનોખો મિજાજ, અને રસપ્રદ વાત રજૂ કરતી આ નવલકથા ચાહકોને અવશ્ય આકર્ષશે.
Category:

‘આગનો અજંપો’: ગોધરાકાંડની આગમાં ઉગી એક અનોખી નવલકથા

‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊભી થયેલી એવી નવલકથા છે, જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદના, અને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે.

આ કથાનું દરેક પાત્ર જીવનના અનેક પસારે સાથે જીવતું છે. આ એક એવી સંવેદનાસભર યાત્રા છે, જેની પીડા અને ખુશી તમારી આત્માને સ્પર્શી જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલોસોફીનું જીવતું પાત્ર તમારી અંદર પણ ધબકવા લાગશે. વાચકને હળવાશથી દોરી જતી આ કથા રોમાંચક લયમાં વહે છે અને કથાના આંચકાઓ અને ટર્ન્સ તમને વારંવાર ચકિત કરાવે છે. સંબંધોની ગહનતા અને સાચાઈ આંખોને ભીના કરે છે.

આ કથામાં હોય તેવા તમામ તત્વો વિવિવિધ રંગો સાથે મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક નવો અંદાજ, અનોખો મિજાજ, અને રસપ્રદ વાત રજૂ કરતી આ નવલકથા ચાહકોને અવશ્ય આકર્ષશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Aagno Ajampo”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top