Advertisement

Sale!

Teamx Tulsi Drop તુલસી ડ્રોપ

299.00

  • તુલસીનું સેવન 200 બીમારીથી રક્ષણ કરે છે
  • શક્તિશાળી એન્ટીઓક્સીડંટ તરીકે કામ કરે છે
  • કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
  • તે એન્ટી વાઈરલ, એન્ટી બેક્ટેરીયલ,એન્ટી ડીસીઝ, એન્ટી ફૂલ, એન્ટી ઇન્ફલેમેન્ટરી છે
  • ત્વચા, સાંધા અને લીવરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે
  • .તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે
  • ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે
  • શરદી, ઉધરસ અને તાવ માટે ખુબ જ ફાયદાકારક છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ભારતીય સંસ્કૃતિમાં તુલસીની આત્મા સાથે સરખામણી કરવામાં આવી છે.ટીમેક્સ તુલસી ડ્રોપમાં 5 દુર્લભ આયુર્વેદિક તુલસી રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અર્જક તુલસી અને કપૂર તુલસીના અર્કનું પ્રાકૃતિક મિશ્રણ છે જે 200 થી વધુ બીમારીઓથી બચાવે છે. શરદી, ઉધરસ અને તાવથી છુટકારો મેળવવા માટે મદદરૂપ છે.તેના એન્ટી વાઈરલ અને એન્ટીઓક્સીડંટ ગુણો સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેને રોજીંદા લેવાથી ત્વચા, સાંધા અને લીવરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અર્જક તુલસી, કપૂર તુલસી

Advertisement

ઉપયોગ કરવાની રીત

બાળકો:દિવસમાં બે (2) ટીપા લો. ચાર દિવસમાં બે વાર ટીપા લેવા. જો બીમારી હોઈ તો ચાર(4) ટીપા દિવસમાં ત્રણ વાર લેવા. બીમારી હોઈ તો છ(6) ટીપા દિવસમાં ત્રણ વાર લેવા.

મુખ્ય ફાયદા

તુલસીનું સેવન 200 બીમારીથી રક્ષણ કરે છે

શક્તિશાળી એન્ટીઓક્સીડંટ તરીકે કામ કરે છે

કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે

તે એન્ટી વાઈરલ, એન્ટી બેક્ટેરીયલ,એન્ટી ડીસીઝ, એન્ટી ફૂલ, એન્ટી ઇન્ફલેમેન્ટરી છે

ત્વચા, સાંધા અને લીવરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે

.તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે

ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે

શરદી, ઉધરસ અને તાવ માટે ખુબ જ ફાયદાકારક છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamx Tulsi Drop તુલસી ડ્રોપ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!