Advertisement

Sarkari Yojana Document List : સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી

Advertisement

Sarkari Yojana Document List: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં આવેલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આજે અમે જરૂરી પુરાવાઓની યાદી પ્રકાશિત કરી છીએ. આ યાદી સરકારી કચેરીઓ માટે પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર પુરાવાની યાદી List છે.

Sarkari Yojana Document List સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી

વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય યોજના હેઠળ અમલી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ યોજનાઓ ગામડે ગામડે જાહેર ઉપયોગિતા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જો તમે ગુજરાત સરકારની યોજનાઓ એપ્લિકેશન PDF શોધી રહ્યા હો, તો તમારા માટે તેની માહિતી અહીં ઉપલબ્ધ છે. આ યોજનાઓ સરકારે રાજ્યના વિકાસ માટે અનેક પહેલો કરી છે.

Advertisement

સરકારી યોજના 2023-24 એન્ડ્રોઇડ એપમાં વર્ષ 2024 સુધી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની સૂચિ છે. આ એપમાં યોજનાઓની સૂચિ સાથે તેમની સંપૂર્ણ અને અપડેટ માહિતી પણ ઉપલબ્ધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી કેટલીક મુખ્ય યોજનાઓની માહિતી તમામ સરકારી યોજના 2023-24 એપ પર ઉપલબ્ધ છે.

Advertisement

જાતિ પ્રમાણપત્ર ડોક્યુમેન્ટની યાદી

Advertisement

  • જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને ફોટો
  • રેશન કાર્ડ
  • પિતા અને સંબંધી કોઈપણની એલ.સી
  • લાઇટ બિલ

આવકનું પ્રમાણપત્ર/આવકનો દાખલો ડોક્યુમેન્ટની યાદી

  • આવકનું પ્રમાણપત્ર/અવકાણો દખલો ફોર્મ અને ફોટો
  • ચૂંટણી કાર્ડ
  • આધાર કાર્ડ
  • એલસી
  • તલાટીનો આવકનો પુરાવો
  • આવક એફિડેવિટ/સોગંદનામુ

નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર દસ્તાવેજ યાદી

  • નોન-ક્રીમી લેયર ફોર્મ અને ફોટો
  • રેશન કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર / જતિનો દખલો
  • આવકનું પ્રમાણપત્ર
  • એલ.સી
  • આવકની એફિડેવિટ

મહત્વપૂર્ણ લિંક – Sarkari Yojana Document List

Sarkari Yojana Document List 2024
સરકારી યોજના યાદી  દસ્તાવેજ યાદીઅહીં ક્લિક કરો
PDF ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવ!