અંગ્રેજી સાચું લખતાં અને સ્પષ્ટ બોલતાં શીખવાડતું એકમાત્ર પુસ્તક
English Speaking & Reading ની પ્રેક્ટીસ કરવા માટે
મિત્રો, અંગ્રેજી ન્યુઝપેપર વાંચીને અને તેનો અર્થ ડીક્ષનરીમાંથી શોધવાની રીત હવે જૂની થઇ ગઈ છે!
આજના ટેકનોલોજી દુનિયામાં, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને પણ તમે English Speaking & Reading ની પ્રેક્ટિસ સરળતાથી કરી શકો છો. આ માટે, કમ્પ્યુટર વર્લ્ડ દ્વારા પ્રકાશિત અંગ્રેજી ભાષાની પુસ્તકો અને તે અંગ્રેજીનો સરળતાથી સમજવા માટે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ટેકનોલોજી કમ્પ્યુટર પુસ્તકો એક શાનદાર સાધન છે.
અંગ્રેજી સાચું લખતાં અને સ્પષ્ટ બોલતાં શીખવાડતું એકમાત્ર પુસ્તક:
- English Vowels and Consonants નું ઉચ્ચારણ
- Tenses (વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ) ના ઉપયોગ
- Silent Letters ધરાવતા શબ્દો
- Sentences નું રૂપાંતરણ
- Idioms and Phrases
- Some Difficult Words commonly Misspelt
- Conversation and Letter Writing
- Some Useful Websites for Learning English Language
- Abbreviations
- Audio Visual CD-Rom
Reviews
There are no reviews yet.