Lets Learn English (Through Gujarati)
₹326.00 Original price was: ₹326.00.₹245.00Current price is: ₹245.00.
આજના ટેકનોલોજી દુનિયામાં, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને પણ તમે English Speaking & Reading ની પ્રેક્ટિસ સરળતાથી કરી શકો છો. આ માટે, કમ્પ્યુટર વર્લ્ડ દ્વારા પ્રકાશિત અંગ્રેજી ભાષાની પુસ્તકો અને તે અંગ્રેજીનો સરળતાથી સમજવા માટે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ટેકનોલોજી કમ્પ્યુટર પુસ્તકો એક શાનદાર સાધન છે.
- English Vowels and Consonants નું ઉચ્ચારણ
- Tenses (વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ) ના ઉપયોગ
- Silent Letters ધરાવતા શબ્દો
- Sentences નું રૂપાંતરણ
- Idioms and Phrases
- Some Difficult Words commonly Misspelt
- Conversation and Letter Writing
- Some Useful Websites for Learning English Language
- Abbreviations
- Audio Visual CD-Rom
Reviews
There are no reviews yet.