મૃત્યુ. શું છે મૃત્યુ?
મૃત્યુ એટલે માત્ર શરીરનું નિષ્ક્રિય થઈ જવું કે પછી તેમાં કઈક વધુ રહસ્ય છુપાયેલું છે?
જો આપણે માનીએ કે મૃત્યુના પછાત કંઈક છે, તો પછી તમે જીવનમાં જે વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણીઓ અને કાર્યો પૂરાં કર્યાં છે, તેનું શું થાય છે? મૃત્યુને સાચી રીતે સમજવાથી જ આપણે જીવતાં જીવનને સાચી દિશા અને દૃષ્ટિ આપી શકીએ.
જે રીતે જીવન એક સત્ય છે, તે જ રીતે મૃત્યુ પણ અવિચલ સનાતન સત્ય છે, અને આપણે આ સત્યને સમજવું અનિવાર્ય છે.
મૃત્યુનો ભય રાખવો કે તેના પ્રત્યે કોઈક મોહ રાખવો, આવા અનેક પ્રશ્નોનો જવાબ તમને આ પુસ્તકમાં મળશે.
Reviews
There are no reviews yet.