Advertisement
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
₹699.00 ₹499.00
ધૂમ્રપાન બંધ કરવા માટે ઉપયોગ કરી શકાય છે
તમારું નિકોટીનનું સેવન ઓછું કરે છે
નિકોટીનની તલબને ઓછી કરે છે
ધૂમ્રપાન બંધ કર્યા પછીના લક્ષણોને દુર કરવામાં મદ કરે છે
ફેફસાની સફાઈ, ઉપચાર અને ઝેરી તત્ત્વોને દુર કરવાનું કામ કરે છે
અસરકારક માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે
સંપૂર્ણ સામગ્રી: 30 મિલી
Description
Advertisement
Teamex Nicotana Spray Use for Quitting Smoking and Relives Stress and Anxiety
ઉત્પાદન વિષે
Advertisement
તમાકુનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને આ ફક્ત ફેફસાને નહિ હૃદયને પણ નુકસાન પહોચાડે છે. ધૂમ્રપાનના કારણે તમને ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. ટીમેક્સ નીકોટાના સ્પ્રે તમાકુ, ધૂમ્રપાન અને સિગારેટના વ્યસનથી છુટકારો મેળવવાનો સુરક્ષિત અને વિશ્વસનીય ઉપાય છે.આ તમાકુ અને સિગારેટની લતની તલબને ઓછી કરે છે અને વ્યસન મુક્તિને કારણે થતી નિરાશા અને તણાવને ઓછા કરે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
વિદારીકંદનો અર્ક, જાવાનો અર્ક, અર્જુનનો અર્ક, અશ્વગંધાનો અર્ક, શંખ પુષ્પીનો અર્ક, મંડુકપર્ણનો અર્ક, તુલસીનો અર્ક, કડીયાતુનો અર્ક, ફુટકીનો અર્ક.
ઉપયોગ કરવાની રીત
મોઢામાં ત્રણ વાર સ્પ્રે કરો, બે મિનીટ સુધી રાખો અને પછી ગળી જાઓ. આઠથી દસ અઠવાડિયા સુધી દિવસમાં બેથી ત્રણ વાર ઉપયોગ કરો.
મુખ્ય ફાયદા
ધૂમ્રપાન બંધ કરવા માટે ઉપયોગ કરી શકાય છે
તમારું નિકોટીનનું સેવન ઓછું કરે છે
નિકોટીનની તલબને ઓછી કરે છે
ધૂમ્રપાન બંધ કર્યા પછીના લક્ષણોને દુર કરવામાં મદ કરે છે
ફેફસાની સફાઈ, ઉપચાર અને ઝેરી તત્ત્વોને દુર કરવાનું કામ કરે છે
અસરકારક માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે
સંપૂર્ણ સામગ્રી: 30 મિલી
Reviews
There are no reviews yet.