મબલખ નાણાં કમાવાની જાદુઈ ટેક્નિક
ગુજરાતીઓને બે વસ્તુઓમાં સૌથી વધુ સમજ છે: ખેતી અને પૈસા. આ બંને તો આપણાં જિન્સમાં જ છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ આપણે ખેતીની ઝીણવટભરી તકનીકોને સમજ્યા પછી સમૃદ્ધ પાક ઉગાડી શકીએ છીએ, એ જ રીતે પૈસાની પણ ખેતી કરીને મબલખ નાણાં કેવી રીતે હાંસલ કરી શકાય?
આ પુસ્તક તમારા નાણાકીય પ્રશ્નોના તમામ જવાબો આપે છે. અખૂટ સંપત્તિ કેવી રીતે ઉભી કરવી, તેના શ્રેષ્ઠ સંચાલન માટે શું કરવું, અને અન્ય વિવિધ મૂંઝવણોના ઉકેલ પૂરાં કરે છે.
યાદ રાખો, પુરતા અને સ્માર્ટ વર્કથી પૈસા ઉગાડવાનું કળા તમને ધનવાન બનાવી શકે છે.
Reviews
There are no reviews yet.