Sale!

Tamej Tamaru Ajvalu

Original price was: ₹233.00.Current price is: ₹167.00.

  • આ પુસ્તકમાં સમાવાયેલા લેખોને જ્યારે મેં અંગ્રેજીમાં ઇન્ટરનેટ પર પ્રથમ વખત માણ્યાં, ત્યારે જ મેં સુધાબહેનને કહેલું, “જો કોઈપણ અનુભવોને અક્ષરરૂપમાં આકાર આપવાની શક્તિ મારામાં હોત, તો હું પણ એવું જ લખત!
  • મનની વાત” અને “સંભારણાંની સફર”ના વાચકમિત્રોને આ કૃતિ ચોક્કસ ગમશે
  • આ કથાઓ એમને પોતાનાં જ લાગશે!
Category:

લોકો મને ઘણી વાર પૂછે છે, “હેં, સુધાબહેન! આટલા બધા રસપ્રદ પ્રસંગો તમારા જીવનમાં કેમ બને છે?” ત્યારે હું હંમેશા એવું જ કહું છું કે, આ લાંબી જીવનયાત્રામાં આપણે બધાને કોઈકને કોઈક અનુભવો થાય છે, પણ કેવળ સંવેદનશીલ મન અને કરુણામય હૃદય જ આ પ્રસંગોને શબ્દો આપી શકે છે. ગુજરાતની પ્રજાની સંવેદનશીલતાનું મારે ચોક્કસ આભાસ છે, અને મને ખાતરી છે કે આ કથાઓ તમારા જીવનના જ ભાગ ભાસાશે!

સુધા મૂર્તિ

આ પુસ્તકમાં સમાવાયેલા લેખોને જ્યારે મેં અંગ્રેજીમાં ઇન્ટરનેટ પર પ્રથમ વખત માણ્યાં, ત્યારે જ મેં સુધાબહેનને કહેલું, “જો કોઈપણ અનુભવોને અક્ષરરૂપમાં આકાર આપવાની શક્તિ મારામાં હોત, તો હું પણ એવું જ લખત!” “મનની વાત” અને “સંભારણાંની સફર”ના વાચકમિત્રોને આ કૃતિ ચોક્કસ ગમશે, કારણ કે આ કથાઓ એમને પોતાનાં જ લાગશે!

Reviews

There are no reviews yet.

Be the first to review “Tamej Tamaru Ajvalu”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top