Advertisement
Teamex Ortho Tablet ઓર્થો ટેબ્લેટ
₹1,099.00 ₹999.00
- કાર્ટીલેજને સહાય કરે છે
- સ્નાયુને લચીલા અને હાડકાને મજબુત બનાવે છે
- દર્દ અને સોજાથી રાહત આપે છે
- સંધિવા અને સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે
સામગ્રી: 90 ટેબ્લેટ
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ ઓર્થો ટેબ્લેટ સાંધા અને સ્નાયુના દુખાવા માટે અત્યંત અસરકારક છે જે હલનચલન, લચીલાપણું અને શક્તિમાં સુધારો કરે છે.આ આયુર્વેદીક ટેબ્લેટ પ્રાકૃતિક ઔષધિઓથી બનાવવામાં આવી છે જે સોજામાં રાહત આપે છે ઈજાગ્રસ્ત અને પ્રભાવિત ક્ષેત્રમાં દર્દ ઓછુ કરવામાં મદદ કરે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
અમલક, ભિલા, ચિંતકારા, દેવદાર, એરાંસ(દીવેલો), ગળો (ગુડુચી), ગોખરું, શુદ્ધ ગુગળ, હરિદ્રા, ઇન્દ્ર જવ, મરી, પીપળી, સરગવી છાલ, સુધા શલ્લકી, શુન્તા, સુવા, તજ, વાવડીંગ, વર્ધારો, સહાયક તત્ત્વો
Advertisement
ઉપયોગ કરવાની રીત
પહેલા અઠવાડિયે 2 ગોળી દિવસમાં ત્રણ વાર અને બીજા અઠવાડિયાથી 1 ગોળી દિવસમાં ત્રણ વાર અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે લો.
મુખ્ય ફાયદા
કાર્ટીલેજને સહાય કરે છે
સ્નાયુને લચીલા અને હાડકાને મજબુત બનાવે છે
દર્દ અને સોજાથી રાહત આપે છે
સંધિવા અને સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે
સામગ્રી : 90 ટેબ્લેટ
Reviews
There are no reviews yet.