Advertisement
સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice
₹1,599.00 ₹1,499.00
- આ બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે
- થાઈરોઈડને નિયંત્રિત કરે છે
- આ એન્ટીઓક્સીડંટથી સમૃદ્ધ છે જે કોષોના નિર્માણમાં મદદ કરે છે
- હૃદયને સ્વસ્થ રાખે છે
- ડાયાબીટીસથી રક્ષણ કરે છે
- તમારી ત્વચાનું રક્ષણ કરે છે
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
- કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
- રેડિયોપ્રોટેક્ટીવ ગુણોને કારણે શરીરને કિરણોત્સર્ગથી બચાવે છે
- સંપૂર્ણ સામગ્રી : 1 લીટર
Description
Advertisement
ઉત્પાદન વિષે
સી બકથ્રોન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલમાં રહેલી ઔષધીઓનો ભંડાર છે. સી બકથ્રોનમાં ભરપુર માત્રામાં ઓમેગા એસેન્શીયલ ફેટી એસીડ 3, 6, 7 અને 9 હોઈ છે.તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેટ મળી આવે છે.આ સિવાય તેમાં વિટામીન સી, ઈ. એમીનો એસીડ, બીટા કેરોટીન, લાઈકોપીનની સિવાય વિટામીન, ખનીજ અને બાયોલોજીકલ સક્રિય તત્વો મેળવી શકાય છે.આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઉત્તમ ફળ છે. તેના વધારે સ્વાસ્થ્ય લાભો છે જેનો આજના સમયમાં 120થી વધુ વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
સી બકથ્રોન જ્યુસ 99.99%
Advertisement
ઉપયોગ કરવાની રીત
20 થી 25 મિલી દરરોજ દિવસમાં બે વાર લો. (સવારે ખાલી પેટે 100 મિલી હુકાળા ગરમ પાણીમાં 20 મિલી જ્યુસ અને સાંજે ભોજનની 30 મિનીટ પહેલા તેવી જ રીતે લેવું)
મુખ્ય ફાયદા
આ બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે
થાઈરોઈડને નિયંત્રિત કરે છે
આ એન્ટીઓક્સીડંટથી સમૃદ્ધ છે જે કોષોના નિર્માણમાં મદદ કરે છે
હૃદયને સ્વસ્થ રાખે છે
ડાયાબીટીસથી રક્ષણ કરે છે
તમારી ત્વચાનું રક્ષણ કરે છે
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
રેડિયોપ્રોટેક્ટીવ ગુણોને કારણે શરીરને કિરણોત્સર્ગથી બચાવે છે
સંપૂર્ણ સામગ્રી : 1 લીટર
Related products
-
Sale!
Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ
0 out of 5₹2,444.00₹1,200.00 Add to cart -
Sale!
નોની જ્યુસ Noni Juice
0 out of 5₹1,299.00₹1,099.00 Add to cart -
Sale!
Hair Conditioner Teamx હેર કન્ડીશનર
0 out of 5₹455.00₹344.00 Add to cart -
Sale!
Teamex Berry Juice બેરી જ્યુસ
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart
Reviews
There are no reviews yet.