Advertisement
Teamex Berry Juice બેરી જ્યુસ
₹1,599.00 ₹1,499.00
ટીમેક્સ બેરી જ્યુસ 14 સુપર બેરીનું શક્તિશાળી અને કુદરતી મિશ્રણ (500 મિલી)
- સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે
- સ્ત્રીઓમાં અનિયમિત માસિકને નિયમિત કરે છે
- કેન્સરમાં ઉપયોગી છે
- આંખોનું તેજ વધારે છે
- હૃદય સ્વસ્થ રાખે છે.
- ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે
Description
Advertisement
ઉત્પાદન વિષે
બેરી જ્યુસ 14 પ્રકારની બેરીનો પ્રાકૃતિક અર્ક છે.ટીમેક્સ બેરી જ્યુસ વિશ્વના સૌથી શક્તિવર્ધક કળો, જરૂરી વિટામીન અને ખનીજથી ભરપુર છે.નાના બાળકોને જરૂરી બેરી જ્યુસ આપવાથી જરૂરી વિટામીન અને ખનીજ મળે છે. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, યાદશક્તિ વધારે છે, હાડકા મજબુત બનાવે છે અને આંખોનું તેજ વધારવા જેવા લાભો થાય છે. બાળકોને દૂધ સાથે બેરી જ્યુસ આપવાથી સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે.
Advertisement
વિટામીન બી-12 ની ઉચ્ચ માત્રાને કારણે સ્ત્રીઓ અને પુરુષોમાં હાડકા અને સ્નાયુના દુખાવાને ઓછુ કરે છે.સ્ત્રીઓમાં અનિયમિત માસિકની તકલીકો પણ દુર કરે છે.આ કારણોથી બેરી જ્યુસને પૃથ્વી પરની સંજીવની કહેવામાં આવે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
અકાઈ બેરી, બ્લેક બેરી, એલ્ડર બેરી, ગોઝી બેરી, રાપ બેરી, સ્ટ્રો બેરી,ક્રેન બેરી, બ્લુ બેરી,બ્લેક કરંટ, રેડ કરંટ,ગુઝ બેરી, ચેરી, ટી બેરી, મૂલ બેરી,એલોવેરા અને મધ
ઉપયોગ કરવાની રીત
ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો,ઠંડી જગ્યા પર રાખો, ખાલી પેટ પીવાનું પસંદ કરો, સર્વોત્તમ પરિણામ માટે દિવસમાં 2 વાર પીવો.25 મિલી કોરું અથવા ઠંડા દૂધ અથવા ગરમ પાણીની બમણી માત્રામાં લો.
મુખ્ય ફાયદા
- સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે
- સ્ત્રીઓમાં અનિયમિત માસિકને નિયમિત કરે છે
- કેન્સરમાં ઉપયોગી છે
- આંખોનું તેજ વધારે છે
- હૃદય સ્વસ્થ રાખે છે.
- ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે
સંપૂર્ણ સામગ્રી: 500 મિલી
Related products
-
Sale!
નોની જ્યુસ Noni Juice
0 out of 5₹1,299.00₹1,099.00 Add to cart -
Sale!
Teamex Nano Curcumin નેનો કક્યુંમીન
0 out of 5₹1,111.00₹999.00 Add to cart -
Sale!
Teamex Choco Face Body Scrub ચોકો ફેસ એન્ડ બોડી સ્ક્રબ
0 out of 5₹544.00₹444.00 Add to cart -
Sale!
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
0 out of 5₹699.00₹499.00 Add to cart
Reviews
There are no reviews yet.