Advertisement

Sale!

Teamex Choco Face Body Scrub ચોકો ફેસ એન્ડ બોડી સ્ક્રબ

444.00

ચોકો કેસ અને બોડી સ્ક્રબથી કાળા ડાઘ, પિગમેન્ટેશન અને સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવો. આ સ્ક્રબ નરમાશથી મૃત ત્વચાના કોષોને દુર કરીને અશુદ્ધિઓ, ગંદકી અને પ્રદૂષણને સરળતાથી સાફ કરે છે.

  • અશુદ્ધિઓ દૂર કરે છે
  • ત્વચાના મૃત કોષોને દૂર કરે છે
  • સૂર્યના કિરણોથી થયેલા નુકસાનને દુર કરે છે
  • ચહેરાના ડીપ ડીટોક્સિફિકેશનમાં મદદ કરે છે
  • તે ત્વચાને સ્વસ્થ, તાજગીસભર અને મુલાયમ રાખે છે
  • ત્વચામાં ખીલને અટકાવે છે
  • સ્વસ્થ, તેજસ્વી અને સ્વચ્છ ત્વચા આપે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ ચોકો કેસ અને બોડી સ્ક્રબથી કાળા ડાઘ, પિગમેન્ટેશન અને સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવો. આ સ્ક્રબ નરમાશથી મૃત ત્વચાના કોષોને દુર કરીને અશુદ્ધિઓ, ગંદકી અને પ્રદૂષણને સરળતાથી સાફ કરે છે. તે તંદુરસ્ત ત્વચા માટે નવા કોષો બનવવામાં અને કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે. આ આયુર્વેદિક ઘટકોથી ભરપૂર સ્ક્રબ હળવાશથી મૃત કોષો દુર કરે છે જે ત્વચાને સાફ, મુલાયમ અને લચીલી બનાવે છે. તે તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

કોકો પાવડર, ચોકલેટ પાવડર, અખરોટના શેલનો પાવડર, ગ્લિસરિલ

Advertisement

ઉપયોગ કરવાની રીત

પહેલા થોડી મિનિટો માટે હુંફાળા ગરમ પાણીથી તમારી ત્વચાને નરમ થવા દો, ત્યારબાદ ચહેરા અથવા શરીરની રફ ત્વચા પર હળવા હાથે ગોળ ગોળ ફેરવતા સ્ક્રબ કરો, ચહેરાને યોગ્ય રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરો.

મુખ્ય ફાયદાઓ

  • અશુદ્ધિઓ દૂર કરે છે
  • ત્વચાના મૃત કોષોને દૂર કરે છે
  • સૂર્યના કિરણોથી થયેલા નુકસાનને દુર કરે છે
  • ચહેરાના ડીપ ડીટોક્સિફિકેશનમાં મદદ કરે છે
  • તે ત્વચાને સ્વસ્થ, તાજગીસભર અને મુલાયમ રાખે છે
  • ત્વચામાં ખીલને અટકાવે છે
  • સ્વસ્થ, તેજસ્વી અને સ્વચ્છ ત્વચા આપે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Choco Face Body Scrub ચોકો ફેસ એન્ડ બોડી સ્ક્રબ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!