Advertisement
Sale!
TEAMEX Vitamin C Tablet વિટામીન-સી
₹399.00 ₹299.00
- હાડકા, સ્નાયુઓ અને રક્ત વાહીનીઓને સ્વસ્થ રાખે છે
- શરીરમાં આયર્નનું શોષણ વધારે છે
- નવા સ્કીન કોલજન બનવવામાં મદદ કરે છે
- આ શરીરને સ્વસ્થ રાખે છે
- ત્વચામાં ચમક લાવે છે
- તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે
- ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે
- વિટામીન સી માં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડંટ હોઈ છે
Category: Ayurvedik Products
Description
Advertisement
TEAMEX Vitamin C Tablet, 30 Tablets / Boost Health, Metabolism & Immunity, Enhance Skin’s Texture
ઉત્પાદન વિષે
Advertisement
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વિટામીન સી શરીર માટે ખુબ જ જરૂરી છે. કદાચ તમને એ માહિતી નહિ હોઈ કે તેની પર્યાપ્ત માત્રાથી શરીરને કેટલો ફાયદો થાય છે. ટીમેક્સ વિટામીન સી ટેબ્લેટ શક્તિશાળી એન્ટીઓકસીડંટ તરીકે કામ કરે છે જે કોષોને ઓકસીડેશનથી બચાવે છે. આ સંક્રમિત બીમારીઓ, એલર્જી અને પર્યાવરણીય બદલાવના કારણે થતા રોગોથી શરીરની રક્ષા છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
કીલેન્થસ આમ્બ્લીકા(આમળા)નો અર્ક, સાઈટ્રસ બાયોફ્લેવોનોઈડસ, એસ્કોર્બીક એસીડ, ઝીંક સલ્ફેટ
ઉપયોગ કરવાની રીત
1 ટેબ્લેટ દિવસમાં બે વાર જમ્યા પછી લેવી. (આ ચાવવાની ટેબ્લેટ છે)
મુખ્ય ફાયદા
- હાડકા, સ્નાયુઓ અને રક્ત વાહીનીઓને સ્વસ્થ રાખે છે
- શરીરમાં આયર્નનું શોષણ વધારે છે
- નવા સ્કીન કોલજન બનવવામાં મદદ કરે છે
- આ શરીરને સ્વસ્થ રાખે છે
- ત્વચામાં ચમક લાવે છે
- તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે
- ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે
- વિટામીન સી માં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડંટ હોઈ છે
સંપૂર્ણ સામગ્રી : 30 ટેબ્લેટ
Be the first to review “TEAMEX Vitamin C Tablet વિટામીન-સી” Cancel reply
Related products
-
Sale!
Hair Conditioner Teamx હેર કન્ડીશનર
0 out of 5₹455.00₹344.00 Add to cart -
Sale!
Teamex Choco Face Body Scrub ચોકો ફેસ એન્ડ બોડી સ્ક્રબ
0 out of 5₹544.00₹444.00 Add to cart -
Sale!
Teamex Ajwain Drops અજમા ડ્રોપ
0 out of 5₹399.00₹299.00 Add to cart -
Sale!
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
0 out of 5₹699.00₹499.00 Add to cart
Reviews
There are no reviews yet.