Advertisement
Teamex Astabeauty એસ્ટાબ્યુટી
₹1,399.00 ₹1,199.00
ટીમેક્સ એસ્ટાબ્યુટી ટેબ્લેટ તમારી ત્વચાને ઓક્સીડેટીવ તણાવથી મુક્ત રાખે છે. કરચલીઓને ઓછી કરે છે જેથી અકાળ વૃદ્ધત્વને અટકાવે છે.આમાં રહેલા શક્તિશાળી ઓક્સીડંટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે.
- કાળા ધબ્બા દુર કરે છે
- એન્ટી-એજિંગ ગુણો
- ફ્રી રેડીકલથી રક્ષણ કરે છે
- કરચલીઓ દુર કરીને ત્વચાનું ટેક્સચર સુધારે છે
- ત્વચાની ચમક સુધારે છે
- હૃદય સ્વસ્થ રાખે છે
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- શક્તિશાળી એન્ટી-ઓક્સીડંટ
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ એસ્ટાબ્યુટી ટેબ્લેટ તમારી ત્વચાને ઓક્સીડેટીવ તણાવથી મુક્ત રાખે છે. કરચલીઓને ઓછી કરે છે જેથી અકાળ વૃદ્ધત્વને અટકાવે છે.આમાં રહેલા શક્તિશાળી ઓક્સીડંટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે.તેના પ્રાકૃતિક તત્ત્વોનું મિશ્રણ તમારા શરીરનું ઘણી બીમારીઓથી રક્ષણ કરે છે અને તમારા નખ, વાળ, ત્વચા અને હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
ઓમેગા 3 ફેટી એસીડ,ઈપીએ, ડીએચએ, એસ્ટા રીયલ, ગ્લુટાથીયોન, બાયોટીન, ગ્રેપ સીડ 90%, સેસ્બેનીયા ગ્રેન્ડીકલોરા, વિટામીન એ, બી1, બી2, બી3, બી5, બી6, બી9 (ફોલિક એસીડ), બી12, સી, ડી3, ઝીંક, એમીનો એસીડ, સેલેનીયમ, કેલ્શિયમ સાઇટ્રેટ, મેગ્નેશિયમ સ્ટીયરેટ, ડેસ્ટ્રોઝ નિર્જળ, લેકરોઝ, ટેલ્કમ, સ્વીટનર, સિન્થેટીક રંગ અને સ્વાદ,
Advertisement
ઉપયોગ કરવાની રીત
જમવાની સાથે અથવા કોઈ ડોક્ટરના નિર્દેશ પ્રમાણે દરરોજ એક ટેબ્લેટ લો.
મુખ્ય ફાયદા
- કાળા ધબ્બા દુર કરે છે
- એન્ટી-એજિંગ ગુણો
- ફ્રી રેડીકલથી રક્ષણ કરે છે
- કરચલીઓ દુર કરીને ત્વચાનું ટેક્સચર સુધારે છે
- ત્વચાની ચમક સુધારે છે
- હૃદય સ્વસ્થ રાખે છે
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- શક્તિશાળી એન્ટી-ઓક્સીડંટ
સંપૂર્ણ સામગ્રી : 30 ટેબ્લેટ
Related products
-
Sale!
Teamx Detox Green Tea ડીટોક્સ ગ્રીન ટી
0 out of 5₹469.00₹360.00 Add to cart -
Sale!
Teamex Detox Ayurvedic ડીટોક્સ
0 out of 5₹455.00₹344.00 Add to cart -
Sale!
Teamex Piles Care પાઈલોસ કેર
0 out of 5₹2,499.00₹2,299.00 Add to cart -
Sale!
Teamex Hair Growth હેર ગ્રોથ ટેબ્લેટ
0 out of 5₹599.00₹499.00 Add to cart
Reviews
There are no reviews yet.