Advertisement
Sale!
Teamex Hair Growth હેર ગ્રોથ ટેબ્લેટ
₹599.00 ₹499.00
ટીમેક્સ હેર ગ્રોથ ટેબ્લેટ ખાસ રીતે તમારા વાળને પોષણ આપવા માટે બનવવામાં આવી છે. તેનું કુદરતી તત્ત્વોનું મિશ્રણ વાળના વિકાસ અને પોષણમાં વધારો કરે છે.
મુખ્ય ફાયદા
- વાળને જરૂરી પોષણ અને ખનીજ આપે છે
- વાળના મૂળમાં રક્ત પરિભ્રમણ વધારે છે
- સમય પહેલા ટાલ પડતા અટકાવે છે
- વાળ ખરતા અને તૂટતા અટકાવે છે
- સ્વસ્થ વાળના વિકાસને પ્રોત્સાહિત કરે છે
- વાળના મૂળને મજબુત બનાવે છે
- વાળને લાંબા અને મજબુત બનાવે છે
Category: Uncategorized
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ હેર ગ્રોથ ટેબ્લેટ ખાસ રીતે તમારા વાળને પોષણ આપવા માટે બનવવામાં આવી છે. તેનું કુદરતી તત્ત્વોનું મિશ્રણ વાળના વિકાસ અને પોષણમાં વધારો કરે છે. પ્રાકૃતિક ઔષધીઓનું મિશ્રણ શુષ્ક વાળને પોષણ આપે છે અને વાળ ખરતા અટકાવીને વાળને નુકસાનથી બચાવે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
અમલકી, ભૃગરાજ, વિભૌતક, શતાવરી, કસીસ ભસ્મ, શંખ ભસ્મ, કુકકુટાત્વક ભસ્મ, લૌહ ભસ્મ, કપર્દીકા ભસ્મ, યષ્ટિમધુ
Advertisement
ઉપયોગ કરવાની રીત
1 ટેબ્લેટ દિવસમાં ત્રણ વાર અથવા ડોકટરના નિર્દેશ પ્રમાણે લેવી જોઈએ. શ્રેષ્ઠ પરિણામ માટે 4 મહિના સુધી શરુ રાખો.
મુખ્ય ફાયદા
- વાળને જરૂરી પોષણ અને ખનીજ આપે છે
- વાળના મૂળમાં રક્ત પરિભ્રમણ વધારે છે
- સમય પહેલા ટાલ પડતા અટકાવે છે
- વાળ ખરતા અને તૂટતા અટકાવે છે
- સ્વસ્થ વાળના વિકાસને પ્રોત્સાહિત કરે છે
- વાળના મૂળને મજબુત બનાવે છે
- વાળને લાંબા અને મજબુત બનાવે છે
Be the first to review “Teamex Hair Growth હેર ગ્રોથ ટેબ્લેટ” Cancel reply
Reviews
There are no reviews yet.