Advertisement
Teamex Ortho Oil ઓર્થો ઓઈલ
₹339.00 ₹238.00
- શરીરમાં હાડકા, સ્નાયુઓ અને સાંધાના ગંભીર દુખાવા અથવા સોજામાં રાહત આપે છે
- તેલ જલ્દી શોષાઈ જાઈ છે અને પ્રભાવિત ક્ષેત્રમાં અસર કરે છે
- માંસપેશીઓની બળતરામાં રાહત આપે છે
- વર્ષો જુના દર્દથી રાહત આપે
- શરીર જકડાવાની સમસ્યાને દુર કરે છે
Description
Advertisement
Teamex Ortho Oil for Joint Pain, Knee Pain, Neck Pain, Back pain, Shoulder Pain, Muscle Pain, 50 ml
ઉત્પાદન વિષે
Advertisement
ટીમેક્સ ઓર્થો ઓઈલ 7 આયુર્વેદિક તેલ અને 10 થી વધુ ઔષધોથી સમૃદ્ધ છે અને તેનું 100% પ્રાકૃતિક મિશ્રણ કમરનો દુખાવો, સાંધાના દુખાવા અને માંસપેશીઓના તણાવથી રાહત આપે છે. તેનાથી નિયમિત માલીશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે સાથે સાથે હાડકા, સ્નાયુ અને સાંધાને મજબુત બનાવે છે. નિર્ગુડીનું તેલ, તલનું તેલ, અને સરસવના તેલ જેવા દર્દ શામક ઘટકોથી બનેલું આ ઓર્થો તેલ સ્નાયુઓને આરામ અને જક્ડાવાથી થતા દર્દમાં રાહત આપે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
મહાનારાયણ તેલ, મહાવિશગર્ભ તેલ, નિર્ગુડીનું તેલ, મહા માસ, ગંધપુરા, ગોલથેરીયા, ફેગ્રેટીસીમા, ટર્પેન્ટાઇનનું તેલ, નીલગીરી (નીલગીરી ગોલબુલસ)
ઉપયોગ કરવાની રીત
વધારે રાહત માટે યોગ્ય માત્રામાં (4 મિલી) ‘ઓર્થો ઓઈલ” લઈને લગાવો અને જ્યાં જરૂર હોઈ ત્યાં દિવસમાં 2-4 વાર ધીમે ધીમે માલીશ કરો. જખ્મ, નાક અને આંખથી દુર રાખો..
મુખ્ય ફાયદા
- શરીરમાં હાડકા, સ્નાયુઓ અને સાંધાના ગંભીર દુખાવા અથવા સોજામાં રાહત આપે છે
- તેલ જલ્દી શોષાઈ જાઈ છે અને પ્રભાવિત ક્ષેત્રમાં અસર કરે છે
- માંસપેશીઓની બળતરામાં રાહત આપે છે
- વર્ષો જુના દર્દથી રાહત આપે
- શરીર જકડાવાની સમસ્યાને દુર કરે છે
સંપૂર્ણ સામગ્રી : 50 મિલી
Related products
-
Sale!
સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart -
Sale!
Ambala આંબળા સ્વસ્થ વાળ અને ત્વચા માટે
0 out of 5₹499.00₹399.00 Add to cart -
Sale!
અશ્વગંધા સંપુર્ણ સ્વસ્થ્ય માટે ASHWAGANDHA TABLET
0 out of 5₹999.00₹899.00 Add to cart -
Sale!
Teamex Spirulina સ્પિરુલીના
0 out of 5₹560.00₹485.00 Add to cart
Reviews
There are no reviews yet.