Advertisement
Sale!
Teamex Watermelon Face Wash વોટર મેલન ફેસ વોશ
₹345.00 ₹299.00
- ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
- ત્વચાને મોઇક્ષુરાઇઝ કરે છે
- ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.
- તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય
- સુકાયા વગર ત્વચા અને છિદ્રોને અંદર સુધી સાફ કરે છે
- નાજુક ત્વચા માટે ઉત્તમ
- પરાબેન-ફ્રી ફેસવોશ
- સલ્ફેટ-ફ્રી ફેસવોશ
Category: All Products
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ વોટર મેલન ફેસ વોશ ગંદકી, કચરો અને અશુદ્ધિઓ દૂર કરીને ત્વચાને સારી રીતે સાફ કરે છે જેથી તમારા ચહેરાની કુદરતી ચમક બહાર આવે છે. તે નિસ્તેજ, કરમાયેલી ત્વચામાં તેજ લાવે છે અને અશુદ્ધિઓને દૂર કરે છે. તે મૃત કોષોને દૂર કરીને ત્વચાને નરમાશથી એકસ્કોલિયેટ કરે છે અને ત્વચાના છિદ્રોને ખોલે છે. તે ધીમે ધીમે ત્વચાનો રંગ એકસરખો કરે છે અને ટેક્સયરને સુધારીને ત્વચાને તેજસ્વી ચમક આપે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
તરબૂચનો અર્ક, દાડમનો અર્ક, સૂર્યમુખીના બીજનો અર્ક, જોજોબા બીજનો અર્ક, પપૈયા એન્ઝાઇમનો અર્ક, બેઝ Q.S.
Advertisement
ઉપયોગ કરવાની રીત
ભીના ચહેરા પર થોડી માત્રામાં લઈને ગોળ ગોળ મસાજ કરો, કપાળ, નાક અને હડપચી પર વધારે મસાજ કરો. ઠંડા પાણીથી ધોઈ નાખો.
મુખ્ય ફાયદાઓ
- ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
- ત્વચાને મોઇક્ષુરાઇઝ કરે છે
- ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.
- તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય
- સુકાયા વગર ત્વચા અને છિદ્રોને અંદર સુધી સાફ કરે છે
- નાજુક ત્વચા માટે ઉત્તમ
- પરાબેન-ફ્રી ફેસવોશ
- સલ્ફેટ-ફ્રી ફેસવોશ
Be the first to review “Teamex Watermelon Face Wash વોટર મેલન ફેસ વોશ” Cancel reply
Related products
-
Sale!
Teamex Berry Juice બેરી જ્યુસ
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart -
Sale!
Bio-Magnetic Mattress બાયોમેગ્નેટિક મેટ્રેસ
0 out of 5₹6,798.00₹4,999.00 Add to cart -
Sale!
Boswellia Ayurvedic Supplement બોસવેલીયા
0 out of 5₹1,111.00₹999.00 Add to cart -
Sale!
Teamex Beard oil બીયર્ડ ઓઈલ
0 out of 5₹444.00₹333.00 Add to cart
Reviews
There are no reviews yet.