Advertisement
Sale!
Teamex Ajwain Drops અજમા ડ્રોપ
₹399.00 ₹299.00
- પેટની બીમારીઓથી દુર રાખે છે
- વજન ઘટાડવામાં મદદ કરે છે
- શરદી ઉધરસમાં રાહત આપે છે.
- ડીલીવરી પછી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- ગેસ અને અપચાની તકલીફોનો ઈલાજ કરે છે
- સંધિવા અને પેઢાના સોજા દુર કરે છે
- માસિકસ્ત્રાવની પીડાને દુર કરે છે
- ખીલ થતા અટકાવે છે
Categories: All Products, Ayurvedik Products
Description
Advertisement
ઉત્પાદન વિષે
સામાન્ય રીતે અજમાનો ઉપયોગ ફરસાણમાં પૂરી, મઠડી,ખારા સક્કરપારા અને પરોઠાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.પણ અજમાના નાના નાના બીજમાં એવા ગુણકારી તત્ત્વો રહેલા છે જેનાથી તમે અજાણ્યા છો. ટીમેક્સ અજમા ડ્રોપ પાંચન, કોલેરા, ઝાડા અને પેટના દુખાવા માટે ખુબ જ ફાયદાકારક છે. એટલું જ નહિ અજમાનો ઉપયોગ શરદી ઉધરસ અને ઠંડીથી છુટકારો મેળવવાનો ખુબ સારો ઉપાય છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
મીંટ એક્સટ્રેક્ટ, પીજી, ડીએમ, પાણી, અજમા
Advertisement
ઉપયોગ કરવાની રીત
અજમા ડ્રોપના 4-5 ટીપા દિવસમાં 2 વાર પાણી સાથે પીવો.
મુખ્ય ફાયદા
- પેટની બીમારીઓથી દુર રાખે છે
- વજન ઘટાડવામાં મદદ કરે છે
- શરદી ઉધરસમાં રાહત આપે છે.
- ડીલીવરી પછી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- ગેસ અને અપચાની તકલીફોનો ઈલાજ કરે છે
- સંધિવા અને પેઢાના સોજા દુર કરે છે
- માસિકસ્ત્રાવની પીડાને દુર કરે છે
- ખીલ થતા અટકાવે છે
સંપૂર્ણ સામગ્રી : 20 મિલી
Be the first to review “Teamex Ajwain Drops અજમા ડ્રોપ” Cancel reply
Related products
-
Sale!
Teamex Watermelon Face Wash વોટર મેલન ફેસ વોશ
0 out of 5₹345.00₹299.00 Add to cart -
Sale!
Teamx Tulsi Drop તુલસી ડ્રોપ
0 out of 5₹400.00₹299.00 Add to cart -
Sale!
નોની જ્યુસ Noni Juice
0 out of 5₹1,299.00₹1,099.00 Add to cart -
Sale!
Teamex Berry Juice બેરી જ્યુસ
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart
Reviews
There are no reviews yet.