Advertisement

Sale!

Teamex Calcium કેલ્શિયમ

355.00

કેલ્શિયમ ટેબ્લેટમાં હાડકામાં શક્તિ, સ્નાયુઓની તાકાત અને એકંદર સ્વાસ્થ્ય વધારવા માટે ઝીંક, મેગ્નેશિયમ અને વિટામીન ડી ૩ પણ છે. આ શરીરમાં કેલ્શિયમની માત્રાને કરીથી વધારીને હાડકાને સશક્ત, દાંતને મજબુત અને સાંધાને સ્વસ્થ રાખવા માટેનું જરૂરી કેલ્શિયમ અને ખનીજ આપે છે.

  • શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર કરે છે
  • હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે
  • હાડકાના ફ્રેકચર અને ઓસ્ટીયોપોરોસીસ ના જોખમને ઓછું કરે છે માંસપેશીઓનું સંકોચન અને માંસપેશી બનાવવામાં મદદ કરે છે
  • વિટામીન ડી શરીરમાં કેલ્શીયમનું શોષણ વધારે છે.

 

Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ કેલ્શિયમ ટેબ્લેટમાં હાડકામાં શક્તિ, સ્નાયુઓની તાકાત અને એકંદર સ્વાસ્થ્ય વધારવા માટે ઝીંક, મેગ્નેશિયમ અને વિટામીન ડી ૩ પણ છે. આ શરીરમાં કેલ્શિયમની માત્રાને કરીથી વધારીને હાડકાને સશક્ત, દાંતને મજબુત અને સાંધાને સ્વસ્થ રાખવા માટેનું જરૂરી કેલ્શિયમ અને ખનીજ આપે છે. કેલ્શિયમ ટેબ્લેટ સંપૂર્ણ પોષણ માટે બનાવેલી છે જે હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખીને હાડકાના ઉપચારમાં અને ક્રેકચરમાં ઝડપી રીકવરી માટે ઉપયોગી છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

કેલ્શિયમ સાઇટ્રેટ, મેગ્નેશિયમ સ્ટીઅરેટ, ડેક્સટ્રોજ નિર્જળ, લેક્ટોઝ, ટેલ્કમ, સ્વીટનર, કૃત્રિમ રંગ અને સ્વાદ

Advertisement

ઉપયોગ કરવાની રીત

દિવસમાં બે (2) વાર લઇ શકો છો.

મુખ્ય ફાયદા

  • શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર કરે છે
  • હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે
  • હાડકાના ફ્રેકચર અને ઓસ્ટીયોપોરોસીસ ના જોખમને ઓછું કરે છે માંસપેશીઓનું સંકોચન અને માંસપેશી બનાવવામાં મદદ કરે છે
  • વિટામીન ડી શરીરમાં કેલ્શીયમનું શોષણ વધારે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Calcium કેલ્શિયમ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!