Advertisement
Sale!
Teamex Detox Ayurvedic ડીટોક્સ
₹455.00 ₹344.00
ટીમેક્સ ડીટોક્સ ટેબ્લેટ એક શક્તિશાળી એન્ટી-ઓકસીડટ છે જે તમારા લીવરને સાફ કરીને તમારા શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે.
- શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
- પાચનમાં મદદ કરે છે, ચયાપચય સુધારે છે
- ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
- લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
- વજન ઘટાડવામાં મદદ કરે છે
Category: Uncategorized
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ ડીટોક્સ ટેબ્લેટ એક શક્તિશાળી એન્ટી-ઓકસીડટ છે જે તમારા લીવરને સાફ કરીને તમારા શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે. આ આયુર્વેદિક ટેબ્લેટ અપચો, આંતરડાની સમસ્યા, વધતું વજન અને કબજિયાતમાં ખુબ જ ઉપયોગી છે. આ શરીરમાં યોગ્ય રકત પ્રવાહ અને યકૃતના કાર્યમાં સુધારો કરીને શરીરમાંથી ઝેરી તત્વો અને ચરબી દુર કરે છે જે સ્વાભાવિક રીતે વજન ઘટાડે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
સોનમુખી, ગુલાબના પાંદડા, નિશોથ, ત્રિફળા, કલાનામક, અભો, ઇસબગુલ, પપૈયા, યતીમધુ, શંખની ભસ્મ, પુનઃમવા, ગોખસુર, ધૃતકુમારી
Advertisement
ઉપયોગ કરવાની રીત
1 ટેબ્લેટ રાતે સુતા પહેલા લો.
મુખ્ય ફાયદા
- શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
- પાચનમાં મદદ કરે છે, ચયાપચય સુધારે છે
- ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
- લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
- વજન ઘટાડવામાં મદદ કરે છે
Be the first to review “Teamex Detox Ayurvedic ડીટોક્સ” Cancel reply
Related products
-
Sale!
Teamex Piles Care પાઈલોસ કેર
0 out of 5₹2,499.00₹2,299.00 Add to cart -
Sale!
Teamx Detox Green Tea ડીટોક્સ ગ્રીન ટી
0 out of 5₹469.00₹360.00 Add to cart -
Sale!
Teamex Calcium કેલ્શિયમ
0 out of 5₹455.00₹355.00 Add to cart -
Sale!
Teamex Astabeauty એસ્ટાબ્યુટી
0 out of 5₹1,399.00₹1,199.00 Add to cart
Reviews
There are no reviews yet.