Advertisement

Sale!

Teamex Detox Ayurvedic ડીટોક્સ

344.00

ટીમેક્સ ડીટોક્સ ટેબ્લેટ એક શક્તિશાળી એન્ટી-ઓકસીડટ છે જે તમારા લીવરને સાફ કરીને તમારા શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે.

  • શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
  • પાચનમાં મદદ કરે છે, ચયાપચય સુધારે છે
  • ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
  • લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ ડીટોક્સ ટેબ્લેટ એક શક્તિશાળી એન્ટી-ઓકસીડટ છે જે તમારા લીવરને સાફ કરીને તમારા શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે. આ આયુર્વેદિક ટેબ્લેટ અપચો, આંતરડાની સમસ્યા, વધતું વજન અને કબજિયાતમાં ખુબ જ ઉપયોગી છે. આ શરીરમાં યોગ્ય રકત પ્રવાહ અને યકૃતના કાર્યમાં સુધારો કરીને શરીરમાંથી ઝેરી તત્વો અને ચરબી દુર કરે છે જે સ્વાભાવિક રીતે વજન ઘટાડે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

સોનમુખી, ગુલાબના પાંદડા, નિશોથ, ત્રિફળા, કલાનામક, અભો, ઇસબગુલ, પપૈયા, યતીમધુ, શંખની ભસ્મ, પુનઃમવા, ગોખસુર, ધૃતકુમારી

Advertisement

ઉપયોગ કરવાની રીત

1 ટેબ્લેટ રાતે સુતા પહેલા લો.

મુખ્ય ફાયદા

  • શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
  • પાચનમાં મદદ કરે છે, ચયાપચય સુધારે છે
  • ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
  • લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Detox Ayurvedic ડીટોક્સ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!