Advertisement

જો તમારે દર મહિને 85000 નો પગાર જોઈએ છે, તો તરત જ RITES Recruitment 2024 માટે અરજી કરો, પરીક્ષા વગર નોકરી 

Advertisement

RITES Recruitment 2024: જો તમારે દર મહિને 85000 નો પગાર જોઈએ છે, તો કોઈપણ રાહ વિના તરત જ RITES ની ભરતી માટે અરજી કરો,રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ લિમિટેડ (RITES) એ તેમની વેબસાઈટ પર 72 આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ પરીક્ષા વગર નોકરી ની તક છે.

RITES આસિસ્ટન્ટ મેનેજર 2024 ખાલી જગ્યાઓ: rites recruitment 2024

  • આસિસ્ટન્ટ મેનેજર (મિકેનિકલ/મેટલર્જી): 34
  • આસિસ્ટન્ટ મેનેજર (ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ): 28
  • આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ): 08
  • આસિસ્ટન્ટ મેનેજર (IT/CS): 02

રેલવે આસિસ્ટન્ટ મેનેજર ભરતી પગાર કેટલો મળશે rites recruitment assistant 2024


રેલવે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં પાસ થયેલું ઉમેદવારો માટે 80,000 રૂપિયા પગાર આપવામાં આવશે.

Advertisement

RITES આસિસ્ટન્ટ મેનેજર 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  1. સત્તાવાર વેબસાઇટ https://www.rites.com ની મુલાકાત લો
  2. હોમપેજ પર RITES આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2024 લિંક પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ સબમિટ કરો.
  4. જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
  5. પછી પ્રિન્ટ રાખો

રેલવે આસિસ્ટન્ટ મેનેજર ભરતી માટે અરજી ફી rites recruitment assistant 2024

રેલવે આસિસ્ટન્ટ મેનેજરમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારો અરજીથી ભરવાની રહેશે સામાન્ય ઓબીસી OBC ઉમેદવારો માટે 600 રૂપિયા અરજી ફી લેવામાં આવશે અને એ ડબલ્યુ એસ એસ સી એસ ટી ઉમેદવાર માટે 300 અરજીપી નક્કી કરવામાં આવેલ છે તો તમે અરજીથી ભરી અને ફોર્મ ભરી શકો છો.

Advertisement

આ રીતે તમને RITES માં નોકરી મળશે: rites recruitment assistant 2024

RITES ભરતી 2024 ની આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોની સત્તાવાર સૂચના મુજબ ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સ્થળ પર તેમની સાથે તમામ સંબંધિત દસ્તાવેજો લેવા પડશે. ઉમેદવારોએ રિપોર્ટિંગના સમય પહેલા સ્થળ પર પહોંચવું.

Advertisement

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવ!