Advertisement
Ambala આંબળા સ્વસ્થ વાળ અને ત્વચા માટે
₹499.00 ₹399.00
માત્રા: 2 ટેબ્લેટ દિવસમાં બે વાર અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા નિર્દેશિત.
વિટામિન-સીનો કુદરતી સ્ત્રોત
કી રેડિકલ કંટ્રોલ
પાચક રસ વધારે
સ્વસ્થ વાળ માટે
ઇમ્યુનિટી બુસ્ટ
ચેપથી બચાવે
Description
Advertisement
આંબળા ગોળી આયુર્વેદ દવાઓ માં ઉપયોગી એક છોડ આંબળા માં થી બનાવામાં આવી છે, જે “ભારતીય ગૂસબેરી” ના નામ થી પણ ઓળખાય છે. આંબળા ખુબ સારું કળ છે જેમાં આશ્ચર્ય ની વાત નથી પણ 100 ગ્રામ આંબળા માં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે. આંબળા ગોળી 100 ટકા સ્વાસ્થ્ય માટે વર્ધક છે.
આંબળા ગોળો સરીર ના સંપૂર્ણ સ્વાસ્થ્ય ને સારું બનાવે છે. તે ઝાડા, અપયો વગેરે માં ઉપયોગી છે. તેમાં રહેલું વીટામીન સી મનુષ્ય ને બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ કાર્ય સન્ડમણથી બચાવે છે. તે શરીરની પેશીઓ ને યુવાન રાખે છે.
Advertisement
એ પાચનશક્તિ ને મજબૂત બનાવે છે અને ગેસ ની તકલીક દૂર કરે છે. તે ચયાપચય ની ક્રિયા ને મજબૂત બનાવે છે તથા લોહો માં ખાંડ ની માત્રા નિયંત્રિત રાખે છે. તે વાળ ને સફેદ થતા અટકાવે છે. યામડી ને લગતી સમસ્યા દૂર કરે છે, વધતી ઉમર ને રોકે છે. શરીરમાં રહેલા ટોક્સિન કાઢી લીવરને સ્વસ્થ રાખે છે. તે આંખોની રોશની વધારે છે. શરીટની ચરબીમાં પણ ઘટાડો કરે છે.
Advertisement
Related products
-
Sale!
Teamex Spirulina સ્પિરુલીના
0 out of 5₹560.00₹485.00 Add to cart -
Sale!
Teamex Ortho Oil ઓર્થો ઓઈલ
0 out of 5₹339.00₹238.00 Add to cart -
Sale!
Teamex Ajwain Drops અજમા ડ્રોપ
0 out of 5₹399.00₹299.00 Add to cart -
Sale!
સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart
Reviews
There are no reviews yet.