Advertisement

છાશમાં આ 3 વસ્તુ મિક્ષ કરી પી લ્યો આંતરડામાં ગંઠાઈ ગયેલો વર્ષો જૂનામાં જૂનો મળ બહાર નીકળી જશે

Advertisement

તમારા આંતરડા માં ગંઠાઈ ગયેલો મળ જામી ગયો હોય, તમને કબજિયાત મટવાનું નામ ના લેતી હોય અને આંતરડામાં મળ જામવાથી તમને સતત વાયુ ની ઉત્પતિ થતું હોય, તમારા શરીરનો વાયુ અને ગેસ જ્યારે મટતો જ ન હોય તો અહીં મળશે તેનો ઉપાય.

છાશ આપને પેટમાં વાયુનો પ્રશ્ન સુધારવામાં મદદ કરે છે. છાશ પીણે થતી શોધ તમારે સારસ પેટ સ્વાસ્થ્ય બનાવવામાં મદદ કરે છે અને પેટમાં અને અંતિમા કુશ્લિ સાફ કરવામાં મદદ કરે છે. છાશ પ્રતિદિન નિયમિત રીતે પીવામાં મદદ કરે છે અને પેટમાં વાયુને સુધારે છે.

Advertisement

છાશ તમારા ભોજનને પચાવી જાણે છે, અને તમારા આંતરડાને એકદમ ચોખ્ખા કરે છે. પરંતુ આંતરડામાં જયારે આ પ્રકારનો ગંઠાઈ ગયેલો મળ સુકાઈ ગયો હોય ત્યારે છાશમાં તમે છાશમાં ત્રણ વસ્તુ મિક્સ કરીને છાશનું સેવન કરશો તો તમને એકદમ રાહતનો અનુભવ થશે.

Advertisement

સૌથી પહેલા એકદમ મોળી છાશ લેવાની છે, ખાટી છાસ બિલકુલ નથી લેવાની. ત્યારબાદ મોળી છાશમાં જીરું નાખવાનું છે, થોડુંક સિંધવ મીઠું નાખવાનું છે અને તમારે અજમો અથવા તો અજમાનું ચૂરણ નાખવાનું છે.

Advertisement

અજમો જીરું અને સિંધવ આ ત્રણેયને તમારી છાસમાં નાખી દેશો, બરાબર મિક્સ કરી દેશો અને તમે આ છાશનું સેવન કરશો તો તમારા આંતરડા માં મળ જે સુકાઈ ગયો છે, મળ ભેગો થયો છે, થયો છે ભેગો થયો છે, તમારું પેટ સાફ નથી થતું એવામાં આ છાશ નું સેવન કરવાથી આવતું તો ધીરે-ધીરે આ મળ બહાર નીકળી જશે.

આ છાશ તમારા વાયુની સમસ્યામાંથી અજમો મુક્તિ અપાવશે, તમને પાચનની સમસ્યા હશે, ભૂખ નહીં લગતી હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હશે તો આમાંથી તમને જીરું મુક્તિ અપાવશે.

જો તમારા પેટના નાના મોટા રોગો છે તેમાં સિંધવ તમને મુક્તિ અપાવશે. તો જ્યારે આ છાશ અજમો જીરું અને સિંધવ આ ચાર વસ્તુનું મિશ્રણ થાય અને એ વસ્તુ આપણે સેવન કરીએ ત્યારે આપણા શરીરને ચોક્કસ ફાયદાઓ થાય. આ છાશ પીવાથી તમારો ખોરાક ફટાફટ પચી જશે અને તમારું પેટ એકદમ હળવુંફૂલ રહેશે.

જો તમને પણ પેટની કોઈ સમસ્યા હોય જેવી કે કબજિયાત, અપચો, પેટનું ફૂલવું વગેરે સમસ્યામાં છાશમાં આ ત્રણ વસ્તુ નાખીને છાશનું સેવન કરવાથી ચોક્કસ લાભ થાય છે. અમે આશા રાખીએ છીએ જે તમને આ માહિતી પસંદ આવી હશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવ!