Advertisement
Sale!
Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ
₹2,444.00 ₹1,200.00
સંપૂર્ણ સામગ્રી: 1 લીટર
- 53 થી વધુ બીમારીઓમાં લાભદાયી છે
- સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
- લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
- ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ
- આમાં એન્ટી ઓક્સીડંટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણો છે
- ભૂખ લગાડવા માટેનો રામબાણ ઇલાજ
Category: Ayurvedik Products
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ એલો વેરા જ્યુસ એલો વેરાના અર્કથી તૈયાર કરવામાં આવે છે જેના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો છે. આ એલો વેરા જ્યુસ ત્વચા અને વાળની સમસ્યાઓ જેમ કે ખીલ, ફોલ્લીઓ, બેક્ટેરીયલ ઇન્ફેકશન, નિસ્તેજ વાળ અને ખરતા વાળ માટે અત્યંત ઉપયોગી છે. એલો વેરા જ્યુસ એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે અને ઝેરી તત્ત્વોનો નિકાલ કરે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
એલો વેરાનો રસ (98%), જામફળનો રસ (1.0%)
Advertisement
ઉપયોગ કરવાની રીત
30 મિલી હુંફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરવું અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે ઉપયોગ કરો. દૈનિક ઉપયોગ સૂચવેલ માત્રા કરતા વધારે ના હોવો જોઈએ.
મુખ્ય ફાયદા
- 53 થી વધુ બીમારીઓમાં લાભદાયી છે
- સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
- શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
- લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
- ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ
- આમાં એન્ટી ઓક્સીડંટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણો છે
- ભૂખ લગાડવા માટેનો રામબાણ ઇલાજ
સંપૂર્ણ સામગ્રી : 1 લીટર
Be the first to review “Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ” Cancel reply
Related products
-
Sale!
સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart -
Sale!
Teamex Spirulina સ્પિરુલીના
0 out of 5₹560.00₹485.00 Add to cart -
Sale!
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
0 out of 5₹699.00₹499.00 Add to cart -
Sale!
Weight Loss Kit 3 Month (Full Kit)
0 out of 5₹10,999.00₹9,299.00 Add to cart
Reviews
There are no reviews yet.