Advertisement

Sale!

Teamex Spirulina સ્પિરુલીના

485.00

સ્પીરુલીના એક પ્રકારની જળમાં થતી વનસ્પતિ છે.આ મીઠા પાણીના તળાવ, કુદરતી ઝરણા અને ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે. આ પાણીની અંદર ઘારા વાદળી રંગની દેખાઈ છે. UN એ તેને 1974 માં “ભવિષ્યનો સર્વોત્તમ ખોરાક” તરીકે ગણાવી હતી. આની પર કેટલાય સંશોધનો થઇ યુક્યા છે.ટીમેક્સ સ્પીરુલીનામાં 18 પ્રકારના વિટામીન અને ખનીજો છે, તેમાં 65% પ્રોટીન હોઇ છે.એ સિવાય તેમાં વિટામીન એ, આયર્ન, કૈરોટીન, કેલ્શિયમ, કાઈટો ન્યુટ્રીયંટ અને એન્ટીઓક્સીડેટ હોઈ છે

  • હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
  • કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
  • આમાં ફાઈકોસાઈનીન પ્રચુર માત્રામાં હોઈ છે
  • મગજ માટે પૌષ્ટિક આહાર છે
  • શરીરના pH ને સંતુલિત રાખે છે
  • ત્વચાનો ટોન એકસરખો રાખે છે સાથે સાથે યુવાન રાખે છે
  • વાળને લાંબા કરવા માટે મદદરૂપ છે
  • શરીરમાં રક્ત કોષોની માત્રા વધારે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

સ્પીરુલીના એક પ્રકારની જળમાં થતી વનસ્પતિ છે.આ મીઠા પાણીના તળાવ, કુદરતી ઝરણા અને ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે. આ પાણીની અંદર ઘારા વાદળી રંગની દેખાઈ છે. UN એ તેને 1974 માં “ભવિષ્યનો સર્વોત્તમ ખોરાક” તરીકે ગણાવી હતી. આની પર કેટલાય સંશોધનો થઇ યુક્યા છે.ટીમેક્સ સ્પીરુલીનામાં 18 પ્રકારના વિટામીન અને ખનીજો છે, તેમાં 65% પ્રોટીન હોઇ છે.એ સિવાય તેમાં વિટામીન એ, આયર્ન, કૈરોટીન, કેલ્શિયમ, કાઈટો ન્યુટ્રીયંટ અને એન્ટીઓક્સીડેટ હોઈ છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

ઓર્ગેનિક સ્પીરુલીના પાવડર, (વીટામીન એ, સી, ઈ, કે, બી1, બી2, બી3, બી6, બી12, ફોલેટ, બયોટીન, પેન્ટોથેનીક, ઈનોસીટોલ)

Advertisement

ઉપયોગ કરવાની રીત

દિવસમાં બે વખત 2 ગોળી દરરોજ નાસ્તા અને રાત્રિભોજન સમયે અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા સૂચવ્યા મુજબ લો,

મુખ્ય ફાયદા

  • હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
  • કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
  • આમાં ફાઈકોસાઈનીન પ્રચુર માત્રામાં હોઈ છે
  • મગજ માટે પૌષ્ટિક આહાર છે
  • શરીરના pH ને સંતુલિત રાખે છે
  • ત્વચાનો ટોન એકસરખો રાખે છે સાથે સાથે યુવાન રાખે છે
  • વાળને લાંબા કરવા માટે મદદરૂપ છે
  • શરીરમાં રક્ત કોષોની માત્રા વધારે છે

સંપૂર્ણ સામગ્રી : : 60 ટેબ્લેટ

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Spirulina સ્પિરુલીના”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!