Advertisement
Teamex Spirulina સ્પિરુલીના
₹560.00 ₹485.00
સ્પીરુલીના એક પ્રકારની જળમાં થતી વનસ્પતિ છે.આ મીઠા પાણીના તળાવ, કુદરતી ઝરણા અને ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે. આ પાણીની અંદર ઘારા વાદળી રંગની દેખાઈ છે. UN એ તેને 1974 માં “ભવિષ્યનો સર્વોત્તમ ખોરાક” તરીકે ગણાવી હતી. આની પર કેટલાય સંશોધનો થઇ યુક્યા છે.ટીમેક્સ સ્પીરુલીનામાં 18 પ્રકારના વિટામીન અને ખનીજો છે, તેમાં 65% પ્રોટીન હોઇ છે.એ સિવાય તેમાં વિટામીન એ, આયર્ન, કૈરોટીન, કેલ્શિયમ, કાઈટો ન્યુટ્રીયંટ અને એન્ટીઓક્સીડેટ હોઈ છે
- હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
- કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
- આમાં ફાઈકોસાઈનીન પ્રચુર માત્રામાં હોઈ છે
- મગજ માટે પૌષ્ટિક આહાર છે
- શરીરના pH ને સંતુલિત રાખે છે
- ત્વચાનો ટોન એકસરખો રાખે છે સાથે સાથે યુવાન રાખે છે
- વાળને લાંબા કરવા માટે મદદરૂપ છે
- શરીરમાં રક્ત કોષોની માત્રા વધારે છે
Description
Advertisement
ઉત્પાદન વિષે
સ્પીરુલીના એક પ્રકારની જળમાં થતી વનસ્પતિ છે.આ મીઠા પાણીના તળાવ, કુદરતી ઝરણા અને ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે. આ પાણીની અંદર ઘારા વાદળી રંગની દેખાઈ છે. UN એ તેને 1974 માં “ભવિષ્યનો સર્વોત્તમ ખોરાક” તરીકે ગણાવી હતી. આની પર કેટલાય સંશોધનો થઇ યુક્યા છે.ટીમેક્સ સ્પીરુલીનામાં 18 પ્રકારના વિટામીન અને ખનીજો છે, તેમાં 65% પ્રોટીન હોઇ છે.એ સિવાય તેમાં વિટામીન એ, આયર્ન, કૈરોટીન, કેલ્શિયમ, કાઈટો ન્યુટ્રીયંટ અને એન્ટીઓક્સીડેટ હોઈ છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
ઓર્ગેનિક સ્પીરુલીના પાવડર, (વીટામીન એ, સી, ઈ, કે, બી1, બી2, બી3, બી6, બી12, ફોલેટ, બયોટીન, પેન્ટોથેનીક, ઈનોસીટોલ)
Advertisement
ઉપયોગ કરવાની રીત
દિવસમાં બે વખત 2 ગોળી દરરોજ નાસ્તા અને રાત્રિભોજન સમયે અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા સૂચવ્યા મુજબ લો,
મુખ્ય ફાયદા
- હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
- કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
- આમાં ફાઈકોસાઈનીન પ્રચુર માત્રામાં હોઈ છે
- મગજ માટે પૌષ્ટિક આહાર છે
- શરીરના pH ને સંતુલિત રાખે છે
- ત્વચાનો ટોન એકસરખો રાખે છે સાથે સાથે યુવાન રાખે છે
- વાળને લાંબા કરવા માટે મદદરૂપ છે
- શરીરમાં રક્ત કોષોની માત્રા વધારે છે
સંપૂર્ણ સામગ્રી : : 60 ટેબ્લેટ
Related products
-
Sale!
Hair Conditioner Teamx હેર કન્ડીશનર
0 out of 5₹455.00₹344.00 Add to cart -
Sale!
પ્રોટીન પાવડર Protein Powder Teamx
2.00 out of 5₹899.00₹799.00 Add to cart -
Sale!
Teamex Berry Juice બેરી જ્યુસ
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart -
Sale!
Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ
0 out of 5₹2,444.00₹1,200.00 Add to cart
Reviews
There are no reviews yet.