Advertisement

Sale!

Teamex Charcoal Facewash ચારકોલ ફેસ વોશ

240.00

ચારકોલ કેસવોશ તમારી ત્વચાના છિદ્રોની અંદરની અશુદ્ધિઓ, ગંદકી અને પ્રદૂષણને પણ દૂર કરી ત્વયાને સાફ રાખે છે. ચારકોલ અને સક્રિય ઘટકોનું કરેલું મિશ્રણ તમારી ત્વચાને મુલાયમ અને નરમ બનાવે છે.

  • ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
  • બંધ છિદ્રોને સાફ કરે છે
  • સીબમના ઉત્પાદનને નિયંત્રિત કરે છે
  • ઓઈલી ત્વચાને સંતુલિત રાખે છે
  • ખીલ અને બ્લેકહેડ્સ ઘટાડે છે
  • ત્વચામાં નવા કોષ બનાવવામાં મદદ કરે છે
  • રક્ત પરિભ્રમણ વધારે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ચારકોલ કેસવોશ તમારી ત્વચાના છિદ્રોની અંદરની અશુદ્ધિઓ, ગંદકી અને પ્રદૂષણને પણ દૂર કરી ત્વયાને સાફ રાખે છે. ચારકોલ અને સક્રિય ઘટકોનું કરેલું મિશ્રણ તમારી ત્વચાને મુલાયમ અને નરમ બનાવે છે. એક્ટિવેટેડ ચારકોલ ત્વચામાં ઊંડે સુધી જઈને તમારા ચહેરાને નિસ્તેજ કર્યા વગર વધારાનું તેલ દૂર કરે છે. તે ત્વચાને હળવાશથી સ્વસ્થ બનાવે છે. હાઇડ્રેટ કરે છે અને પોષણ આપે છે અને તમારા ચહેરાની ત્વચાને અંદરથી સાફ કરીને મુલાયમ બનાવે છે. આ ચારકોલ કોન્સન્ટ્રેટ સાથે પેરાબીન-ફ્રી કુદરતી ઘટકોથી બનાવેલું કેસવોશ છે જેના કારણે તમારી ત્વચા ચમકદાર અને સુંદર દેખાશે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

એક્ટિવેટેડ ચારકોલ, ટી ટ્રી ઓઈલ, વિટામિન E, એલોવેરાનો રસ, પાણી

Advertisement

ઉપયોગ કરવાની રીત

ભીના ચહેરા પર થોડી માત્રામાં લગાવો અને હળવા હાથે તમારી આંગળીઓને ચહેરા પર ગોળ ગોળ ફેરવતા મસાજ કરો. કપાળ, નાક અને હડપચી પર વધારે મસાજ કરો. પાણીથી ધોઈ નાખો અને ધીમે ધીમે થપથપાવીને લુછી લો.

મુખ્ય ફાયદાઓ

  • ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
  • બંધ છિદ્રોને સાફ કરે છે
  • સીબમના ઉત્પાદનને નિયંત્રિત કરે છે
  • ઓઈલી ત્વચાને સંતુલિત રાખે છે
  • ખીલ અને બ્લેકહેડ્સ ઘટાડે છે
  • ત્વચામાં નવા કોષ બનાવવામાં મદદ કરે છે
  • રક્ત પરિભ્રમણ વધારે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Charcoal Facewash ચારકોલ ફેસ વોશ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!